મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામે ચોટીલા નાયબ કલેકટરે રેડ કરી 11 લાખથી વધુનો કાર્બોસેલનો જથ્થો જપ્ત કર્યો, જેમાં ભવાનીગઢના ઉપસરપંચનો હાથ છે.